મોરબી: મનોજભાઈ જયંતીલાલ સોમૈયા (રઘુવીર ગારમેન્ટ-મોરબી) ઉં.વ. 57 તે, સ્વ. જયંતીલાલ જેઠાલાલ સોમૈયાના પુત્ર તથા પ્રફુલભાઈ (9428264516)ના નાના ભાઈ તથા જીલેશભાઈ (9824211173)ના ભાઈ તથા નિશીબેન જયકુમાર ઘેલાણી તથા હાર્દ સોમૈયા (9428267338)ના પિતા તથા સ્વ. રણછોડદાસ ગોકલદાસ ચંદરાણા (જામનગર)ના જમાઈનું તારીખ 3ના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક ઉઠમણું તારીખ 5ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.