મોરબી : મૂળ રંગપર જીતેન્દ્રભાઈ વિઠલભાઈ અંદરપા ઉ.વ.51 તે નીરવભાઈના પિતા તથા નરેન્દ્રભાઈ, ભરતભાઇના ભાઈ અને મયુરના કાકાનું તા. 2ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. નીરવભાઈ જીતેન્દ્રભાઈ અંદરપા મો.નં.9426344987 નરેન્દ્રભાઈ વિઠલભાઈ અંદરપા મો.નં. 8160618352 ભરતભાઈ વિઠલભાઈ અંદરપા મો.નં. 9168656991 મયુરભાઈ નરેન્દ્રભાઈ અંદરપા મો.નં. 9921002991