દેશ- વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત નિષ્ણાંત તબીબ એવા ડો.નિશિતા શેઠની સેવા ઘર આંગણે મેળવવાનો સુવર્ણ અવસર હેર લોસ, ટાલ, ખીલ, ખીલના ડાઘ, બોડી વાઈટનિંગ, વેઇટલોસ, કરચલી સહિતની ટ્રીટમેન્ટ રિઝલ્ટ સાથે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને વાળ અને સ્કિનની સમસ્યા રહેતી હોય છે. ખાસ કરીને મોરબીમાં પણ આ સમસ્યા વધુ જોવા મળી છે. ત્યારે ખાસ મોરબીવાસીઓ માટે પ્રખ્યાત DNCC દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. આ નિદાન કેમ્પ આજથી શરૂ થયો છે. આવતીકાલે તા.4ને રવિવારે તેનો અંતિમ દિવસ છે. તો આ કેમ્પની મુલાકાત લ્યો અને આપની સમસ્યા દૂર કરો. મોરબીમાં DNCC હેર, સ્કિન અને કોસ્મેટિક સર્જરી સેન્ટર શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે ઈમપિરિયલ પ્લાઝા ખાતે કાર્યરત છે. અહીં તા.3 અને 4 એપ્રિલના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હેર લોસ, ટાલ, ખીલ, ખીલના ડાઘ, બોડી વાઈટનિંગ, વેઇટલોસ, કરચલી સહિતની સમસ્યાઓ માટે એનાલિસિસ કરવામાં આવશે. કેમ્પમાં મુંબઈના સેલિબ્રિટી ડોકટર તરીકે ઓળખાતા નિષ્ણાંત ડો. નિશિતા શેઠની સેવાનો લાભ મળશે. DNCC બાંદ્રા, થાણે, ગોવા, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત અને પુણેમાં પોતાનું સેન્ટર ધરાવે છે. હવે મોરબીમાં પણ તેમનું સેન્ટર કાર્યરત છે. તો આ સેન્ટરની મુલાકાત લઈને કેમ્પનો લાભ લેવા અચૂક પધારો. વધુ વિગત માટે અથવા રજિસ્ટ્રેશન માટે મો.નં 7414969509 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ડો.નિશિતા કે. શેઠ હેર, સ્કિન અને કોસ્મેટિક સર્જરી ક્ષેત્રે ખૂબ નામના ધરાવે છે. તેઓ M.B.B.S., I.A.અને D.P.D.ની ડીગ્રી ધરાવે છે. તેઓએ D.P.D.ની પ્રેક્ટિસ યુકેમાં, ઓબેસિટી કન્સલ્ટન્ટ તરીકે AAROમાં, લેઝર કન્સલ્ટન્ટ તરીકે હોંગકોંગમાં, એન્ટીયાજિંગ ડિપ્લોમાની પ્રેક્ટિસ USAમાં તથા લેવલ 2 સિટી એન્ડ ગ્લિડ્સ તરીકે યુકેમાં એમજ ફેકલ્ટી એન્ડ ડિરેકટર તરીકે IDAમાં અનુભવ મેળવ્યો છે.તેઓ વિવિધ મેડિકલ સોસાયટીઓમાં પણ કાર્યરત છે. યુએસએનજ A4Mમાં મેમ્બર, પોસ્ટ ગ્રેજ્યુએટ કન્સલ્ટન્ટ, ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ એડવાઇઝર, યુકેના ઇન્ટરનેશનલ એસ્થેટીસીને કાઉન્સીલમાં મેમ્બર, યુકેના સિટી એન્ડ ગ્લિડ્સમાં મેમ્બર, કોસ્મેટિક સોસાયટી ઓફ ઇન્ડિયામાં મેમ્બર, પોસ્ટ ગ્રેજ્યુએટ ઓબેસિટી કન્સલ્ટન્ટ, બોટોક્ષ સર્ટિફાઇડ ડોકટર, ડો. નિશિતા કોસ્મેટિક ક્લિનિકના મેડિકલ ડિરેકટર, યુકેના I. A.માં મેમ્બર, AAROમાં મેમ્બર, CSIમાં મેમ્બર, યુકેના સિટી એન્ડ ગ્લિડ્સમાં મેમ્બર તરીકે કાર્યરત છે.