મોરબી : મોરબીમાં શિવ સાંઈ શ્રધ્ધા શબુરી ફાઉન્ડેશન દ્વારા પાડા પુલ ખાતે ભૂલકાઓને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામા આવ્યું હતું. આ ફાઉન્ડેશન દ્વારા આજે પ્રથમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. હવે આગામી દિવસોમાં કપડાના માસ્કના વિતરણનું આયોજન ચાલી રહ્યું છે. આ માટે દાતાઓ મદદ કરી શકે છે. વધુ વિગત માટે મો.નં. 9537794352નો સંપર્ક કરવો. અથવા નીચે આપેલી વેબસાઈટમાં જવું. https://shivsaisardha.org/