વાંકડા: જીવતીબેન ચકુભાઈ ઘોડાસરા ઉં.વ. 95 તે, પ્રાણજીવનભાઈ ચકુભાઈ ઘોડાસરા (મો.નં. 96014 43840)ના માતા તથા પ્રભુભાઈ પ્રાણજીવનભાઈ (97377 23222) અને કપિલભાઈ પ્રાણજીવનભાઈના દાદીનું તારીખ 2ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.