ઉમિયાનગર : નાનજીભાઈ ધરમશીભાઈ છત્રોલા ઉં.વ. 78 તે, પ્રભુભાઈ (98254 34104) અને રાજેશભાઇ (94280 37148)ના પિતા તથા જયદીપ પ્રભુભાઈ અને ઉમંગ રાજેશભાઇના દાદાનું તારીખ 2ના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.