મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસનાં કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આથી, વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખતા એપ્રિલ મહિનાના પહેલાં રવિવારે યોજાનાર પુસ્તક પરબ બંધ રહેશે. જેની સર્વે વાચકોએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.