મોરબી: મૂળ આમરણ હાલ મોરબીવાસી રૂક્ષ્મણીબેન જીવરાજભાઈ કાસુન્દ્રા ઉં.વ. 71 તે, જીવરાજભાઈ મકનભાઈ કાસુન્દ્રાના પત્નિ તથા રસિકભાઈ (મો.નં. 99253 53308), પરેશભાઈ (99091 24409) અને રાજેન્દ્રભાઇ (97123 68075)ના માતાનું તારીખ 2ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 5ને સોમવારે સવારે 09થી 11 કલાક દરમ્યાન રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.