માેરબી : મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે ચિત્રાધૂન મંડળ તરફથી મંડળના પ્રમુખ ટી. સી. ફુલતરિયાના જન્મદિન નિમિત્તે 6 પંખાનું દાન ટી. સી. ફુલતરિયા તથા મંડળના સભ્યો પાણજીવનભાઈ રંગપરિયા અને મહાદેવભાઈ ચિખલિયાના વરદ હસ્તે સંચાલિકા સુષમાબેનને અર્પણ કર્યું હતું. તેમ પ્રમુખની યાદીમાં જણાવાયુ છે.