ઘૂંટુ : ભાઈલાલભાઈ સોમાભાઈ સિહોરા ઉં.વ. 56 તે, હરજીવનભાઈ સોમાભાઈ સિહોરા (મો.નં. 98255 60300)ના ભાઈ, નિકુલભાઈના પિતા, પંકજભાઈ હરજીવનભાઈ, ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઇ અને જીજ્ઞેશભાઈ હરજીવનભાઈના કાકાનું તારીખ 1ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 5ને સોમવારે સવારે 8થી 10 કલાકે ઘુંટુ ગામ, રામજીમંદિરની બાજુની શેરી, ધીંગણમલ મંદિરની બાજુમાં રાખેલ છે.