મોરબી : મોરબી નિવાસી દેવકરણભાઈ માવજીભાઈ પડસુંબિયાના ધર્મપત્ની જયાબેન દેવકરણભાઈ પડસુંબિયા તે હસમુખભાઈ તથા મનસુખભાઇના માતાનું તા.31ને બુધવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. હસમુખભાઈ (9913382972) મનસુખભાઇ (9913051875) ચિંતનભાઈ (8347422070)