મોરબી : મોરબીના નવા દેરાળા નિવાસી ગોવિંદભાઇ ભગવાનજીભાઈ ઉઘરેજા ઉ.85 તે કાંતિભાઈ, નરભેરામભાઈ તથા રમેશભાઈના પિતાનું તા.29ને સોમવારેના રોજ અવસાન થયેલ છે.કોરોના મહામારીને કારણે સદગતનું બેસણું મોકૂક રાખેલ છે, લૌકિક પ્રથા પણ બંધ રાખેલ છે.ટેલિફોનિક સંપર્ક રમેશભાઈ,મો. 9825856394 નરભેરામભાઈ, મો.97261 22114 કાંતિભાઈ,મો. 9913252663.