મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી ત્રિભુવનભાઈ ગાંડુભાઈ રાજપરાના ધર્મપત્ની લાભુબેન ત્રિભુવનભાઈ રાજપરા (ઉ.૭૫)તે અમરશીભાઈના ભાભી અને રાજેશભાઇના માતાનું તારીખ ૨૮ના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને મંગળવાર સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ રાખેલ છે. અમરશી ભાઈ ગાંડું ભાઈ રાજપરા(૯૮૭૯૮ ૮૪૯૫૫), રાજેશભાઇ ત્રિભુવન ભાઈ રાજપરા, (૭૫૭૩૯૨૮૯૦૦).