મોરબી : મૂળ લક્ષ્મીવાસ હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન પ્રેમજીભાઈ કાવર (ઉ.વ. ૮૧), તે વિનોદભાઈના પિતા તથા હિમાંશુભાઈની દાદીનું તા. ૨૮/૦૩/૨૦૨૧ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૯/૦૩/૨૦૨૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક સુધી રાખેલ છે. (વિનોદભાઈ - ૯૭૨૩૭ ૮૦૫૬૩, હિમાંશુભાઈ - ૯૯૭૯૦ ૦૧૭૧૩)