મોરબી : મોરબી નિવાસી હાજી આમદભાઈ હાસમભાઈ ઠાસરિયા (હુસેની કમિટી (સુન્ની) અને બિલાલી મસ્જિદના કાર્યકર્તા)નું તા. 26/03/2021ના રોજ અવસાન થયેલ છે. મર્હુમની જિયારત તા.28/03/2021ને રવિવારના રોજ સવારે 9:30 વાગ્યે બિલાલી મસ્જિદ, વીસીપરા મેઈન રોડ ખાતે તેમજ ઓરતો માટે તેમના નિવાસ સ્થાન ફૂલછાબ કોલોની, વીસીપરા ખાતે સવારે 9:30 કલાકે રાખવામાં આવેલ છે.