મોરબી : મૂળ ચમનપર અને હાલ મોરબી નિવાસી હેમીબેન કાનજીભાઈ ભીમાણી તા. 26ને શુકવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિરિથતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા. 29 ને સોમવારના રોજ 4થી 6 વાગ્યા સુધી 301, બાલાજી એપાર્ટમેન્ટ, નિકુજ પાર્ક સોસાયટી, મેઘાણી વિઘાલય પાસે, અવની પાર્ક મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે. (ચુનીલાલ પોપટભાઈ ભીમાણી મો. 96648 16965, જયેશભાઈ કાનજીભાઈ ભીમાણી મો. 99254 74196, દિપ્તીબેન જયેશભાઈ ભીમાણી મો. 70167 17778, વીજુબેન મનસુખભાઈ ફુલતરીયા મો. 98254 83846)