મોરબી: મૂળ સરવડ હાલ મોરબી શામજીભાઈ મુળજીભાઈ વિરમગામાં ઉ.વ.75 તે રમેશભાઈ, દિનેશભાઇ તથા મહેશભાઈના પિતાશ્રીનું તા.26ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું મોકૂફ રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે. રમેશભાઈ મો.નં. 98799 47493 દિનેશભાઈ મો.નં. 96376 73282 મહેશભાઈ મો.નં. 97252 67403