મોરબી : રાજકોટના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીમાં નગરપાલિકામાં ટાઉન હોલ ખાતે આગામી તા. 26 માર્ચના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મેકઅપ હેરસ્ટાઈલ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં આર્ટિસ્ટ બિનલ મહેતા (રાજકોટ) માર્ગદર્શન આપશે. સેમિનારની ફી 100 રૂ. છે. ગિફ્ટ અને સર્ટીફીકેટ આપવામાં આવશે. સેમિનારના પાસ કિંજલ બ્યુટી પાર્લર (રવાપર રોડ, સામે કાંઠે, મુકતાબેન પટેલ- ૯૮૨૫૯ ૨૭૫૩૧), મેગા બ્યુટી ઝોન (સનાળા રોડ, કેનાલ ચોકડી, ઉમીયા સર્કલ), પટેલ મેડીકલ સ્ટોર્સ (રવાપર રોડ, સતિષભાઈ ૯૮૭૯૮ ૨૪૧૬૯), ક્રિસ્ટલ બ્યુટી પાર્લર – (૯૮૨૪૯ ૯૩૭૮૭), ડાયમંડ બ્યુટી પાર્લર – ૯૯૨૫૪ ૯૫૭૫૮) અને બ્રાઈડલ બ્યુટી સલૂન (કન્યા છાત્રાલય રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, L-580) ખાતેથી મેળવી શકાશે.