મોરબી : રામજીભાઈ અમરશીભાઈ ભીંડોરા (ઉ.વ.83) તે સ્વ.ઠા.અમરશીભાઈ મોતીભાઈ ભીંડોરા (વાંકાનેરવાળા)ના પુત્ર, સ્વ.કરશનભાઇ, સ્વ.મધુકાન્તભાઈ, મંજુલાબેન કનૈયાલાલ હાલાણી સુ.નગરના ભાઈ, સ્વ. યુગલકિશોરભાઈ (રાજુભાઈ), સરોજબેન દિલીપભાઈ ઘેલાણી (ધુળકોટ), મીરાબેન (જ્યોતિબેન) લલિતભાઈ રાચ્છ (મોરબી)ના પિતાશ્રી, જયના દાદા તથા ભાડુકાવાળા સ્વ.ઠા.દયાળજીભાઈ નરશીભાઈ પુજારાના જમાઈનું તા.૨૨ના સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તથા સસરા પક્ષની સાદડી ૨૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રામેશ્વર મંદિર આરાધના સોસાયટી મોરબી ખાતે રાખેલ છે. જય ભીંડોરા ૯૯૧૩૨ ૪૫૯૦૯ દિલીપભાઈ ઘેલાણી ૯૯૨૫૦૮૫૮૭૩ લલિતભાઈ રાચ્છ ૯૮૨૫૭૭૭૧૧૨ મંજુલાબેન હાલાણી ૯૬૬૨૯૪૫૦૦૪ હિતેષભાઇ પુજારા ૮૩૨૦૪૪૪૩૬૭ અલ્પેશભાઈ પુજારા ૭૯૯૦૧૯૮૫૨૨ મોતીલાલ પુજારા ૯૬૬૯૭૩૧૪૬૪