મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3493 કેસમાંથી 3191 સાજા થયા, કુલ 213ના મોત મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 24 માર્ચ, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1051 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 12 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 06 મોરબી ગ્રામ્ય : 02 વાંકાનેર સીટી : 01 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 01 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 12 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 10 વાંકાનેર તાલુકામાં : 00 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 10 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 89 કુલ ડિસ્ચાર્જ કેસ : 3191 મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 194 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 213 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3493 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 179508 નોંધ : આજે એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે તંત્ર દ્વારા સત્તાવાર આકે એક પણ કોવિડ ડેથ જાહેર કરવામાં આવ્યું નથી.