સૂઝ ઉપર 40થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક, શોર્ટ્સ રૂ. 999માં 5 પીસ બીએમડબ્લ્યુ, ફરારી, મર્સીડિઝ બ્રાન્ડના સૂઝ તથા ટીશર્ટનું આકર્ષક કલેક્શન મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ શોપિંગ કરવામાં થોડી ઉતાવળ રાખવી જોશે કારણકે આપના શહેરમાં ઉમા હોલ ખાતે આવેલો બ્રાન્ડેડ સેલ માત્ર મંગળવાર, બુધવાર અને ગુરૂવાર આ ત્રણ દિવસ જ ચાલવાનો છે. આ સેલમાં એકદમ નવું ઉનાળા માટેનુ એકદમ નવું કલેક્શન ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું હોય વહેલી તકે સેલનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી. મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે આવેલ ઉમા હોલમાં બ્રાન્ડેડ સેલનો પ્રારંભ થયો છે. આ સેલમાં તમામ વસ્તુ બ્રાન્ડેડ છે. જે કોઈ આ સેલની પ્રોડક્ટને ફર્સ્ટ કોપી કે ડુપ્લીકેટ સાબિત કરી આપે તો તેઓને 10.000 ઇનામ આપવામાં આવશે. સેલમાં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ, વેસ્કોટ, ટ્રાઉઝર, શર્ટ, ટી-શર્ટ, ટ્રેક, શોર્ટ્સ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ છે. અહીં રેયમન્ડના શેરવાની 999 થી અને બ્લેઝર માત્ર રૂ. 499 થી શરૂ થાય છે રેયમન્ડ અને કલરપ્લસના શર્ટ, ટ્રાઉઝર, શેર્ટ્સ, ટી શર્ટ માત્ર રૂ. 499 થી, માર્વેલ અને સ્વીટ ડ્રિમના મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક, શોર્ટ્સ 5 પીસ માત્ર 999માં, સ્પાઈકર, પેપે જીન્સ અને લીવાઇસના જીન્સ, શર્ટ, ટી- શર્ટ માત્ર રૂ. 499માં મળશે. આ ઉપરાંત સ્કેચર્સ, રીબોક, પુમા, એડીડાસ, નાઈક, વેન્સના સૂઝ ઉપર 70 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, પુમા સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક, ટ્રેકશૂટ પણ ઉપલબ્ધ છે. વધુમાં અહીં બીએમડબ્લ્યુ, ફરારી અને મર્સીડિઝ બ્રાન્ડના સૂઝ તથા ટીશર્ટનું આકર્ષક કલેક્શન પણ મળશે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, Sથી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલનો સમય સવારે 10થી રાત્રે 9 છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે. વધુ વિગત માટે મો.નં.9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.