માળીયા: અશોકભાઈ બચુભાઈ ડાંગરોશીયા (ઉ.વ. 46), તે બચુભાઈ થોભણભાઇ ડાંગરોસિયાના પુત્ર તેમજ દિલીપભાઈ ડાંગરિસીયાના ભાઈનું તા. 20 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 22ને સોમવારના રોજ સમય સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન (ભાવપર) ખાતે રાખેલ છે.