મોરબી : મોરબી નિવાસી હેમરાજભાઇ વાઘજીભાઇ રાણીપા (ઉ.વ.56)નું ગત તા. 17ને બુધવારના રોજ અવસાન થયેલ હતું. આથી, રાણીપા પરિવાર દ્વારા સદગતના મોક્ષાર્થે સુદરકાંડના પાઠનું આયોજન આજે તા. 20ના રોજ રાત્રે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાન અમી પેલેસ, કામધેનુ પાટી પ્લોટ સામે, બાયપાસ રોડ ખાતે કરવામાં આવેલ છે. તેવું જણાવવામાં આવેલ છે.