મોરબી : કાયદા વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા 21 જેટલા પબ્લિક પ્રોસિકયુંટરની સ્વવિનંતીથી તેમજ જાહેર હિતમાં બદલી કરી છે. જેમાં મોરબીમાં ફરજ બજાવતા નિમેશકુમાર પુજારાની કચ્છના નખત્રાણામાં બદલી કરી છે.