મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, લોહાણા સમાજના અગ્રણી, રાજકોટ નાગરિક બેંક મોરબી શાખાના માજી ચેરમેન, મોરબીના ભારતીય જનતા પાર્ટીના સ્થાપક તથા પ્રદેશ અગ્રણી, રાજકીય ચાણક્ય તરીકેની ઓળખાણ ધરાવતા સિનિયર એડવોકેટ પુનમચંદભાઈ લિલાધરભાઈ કોટક કે જેઓ સ્વ.અમૃતલાલ લીલાધરભાઈ તથા ચુનીલાલ લિલાધરભાઇ કોટકના ભાઈ, નીકુંજભાઈ કોટક, વંદનાબેન સિરિશ કુમાર પૂજારા તથા દિપ્તીબેન દર્શન કુમાર નથવાણીના પિતાશ્રી તથા દક્ષભાઈ કોટકના દાદાશ્રીનુ તારીખ ૧૩-૦૩-૨૦૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી ખાતે તારીખ ૧૫-૦૩-૨૦૨૧ અને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૦૦ કલાકે રાખવામાં આવેલ છે.