14 માર્ચ (કોરોના) : મોરબી તાલુકામાં કોરોના વકર્યો, એક સાથે 10 કેસ નવા નોંધાયા

- text


મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3404 કેસમાંથી 3159 સાજા થયા, કુલ 212ના મોત, હાલ એક્ટિવ કેસ 33

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 14 માર્ચ, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 217 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 10 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 08
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 10

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 02
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 02

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 33
કુલ ડિસ્ચાર્જ કેસ : 3159
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3404
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 173106

- text