મોરબી : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામ ખાતે આઇશ્રી પીઠડાઈ ગૌસેવા રામામંડળ તથા સમસ્ત પીઠડ ગામ દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળ ગૌશાળાના લાભાર્થે આગામી તા. 16ના રોજ મંગળવારે નકલંકધામ ખાતે રાત્રે 8-30 કલાકે યોજાશે. જેનો લાભ લેવા આયોજકોએ ગામવાસીઓને આમંત્રણ આપ્યું છે.