અઠવાડિયાના નિર્ધારિત દિવસોમાં જ ઓફર્સ લાગુ : રૂ. 200થી વધુના ઓર્ડર પર ફ્રી ડિલિવરી મોરબી : સ્વાદપ્રિય મોરબીવાસીઓ માટે લાપીનોઝ પીઝાએ સામાંકાંઠે તેની બીજી બ્રાન્ચનો પ્રારંભ કર્યો છે. અને આ સાથે બન્ને બ્રાન્ચમાં અઠવાડિયાના નિર્ધારિત દિવસોમાં બાય 1 ગેટ 1 ફ્રી અને 26 ટકા ડિસ્કાઉન્ટની ખાસ ઓફર્સ રાખવામાં આવી છે. તો આજે જ લાપીનોઝ પીઝામાં પધારીને આ ઓફર્સનો લાભ લેવાનું ચુકતા નહિ. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે આવેલ સન પ્લાઝામાં દૂકાન નં. 1-2-3માં લાપીનોઝ પીઝા કાર્યરત છે. અત્યાર સુધીમાં મોરબીવાસીઓએ લાપીનોઝ પીઝાને સંગ સ્વાદના ચટકા ખૂબ માણ્યા છે. ત્યારે માનવંતા ગ્રાહકોને લાપીનોઝ પીઝા માટે દૂર સુધી ન આવવું પડે નહિં તે માટે બીજી બ્રાન્ચનો મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં ગણેશ ડેરી પાસે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ રોડ પર દુકાન નં.10-11માં પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉપરાંત લાપીનોઝ પીઝા દ્વારા હાલ ખાસ ઓફર્સ અમલમાં મુકવામાં આવી છે. જેમાં બે સેમ પ્રાઈઝના પીઝા ઉપર સોમવાર, મંગળવાર અને ગુરુવારે 26 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. વધુમાં બુધવાર અને શુક્રવારે લાર્જ અને મીડીયમ પીઝા ઉપર બાય વન ગેટ વન ફ્રીની ઓફર રાખવામાં આવી છે. રૂ. 200થી વધુના ઓર્ડર શહેરમાં 5 કિમીના વિસ્તારમાં કોઈ પણ ચાર્જ વગર હોમ કે ફેકટરીમાં ડિલિવરી કરી આપવામાં આવશે. બ્રાન્ચ -1 મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં ગણેશ ડેરી પાસે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ રોડ પર દુકાન નં.10-11 મો.નં. : 9099059012 બ્રાન્ચ -2 મોરબી શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે આવેલ સન પ્લાઝામાં દૂકાન નં. 1-2-3 મો.નં. : 8460684404