મોરબી : પ્રાગજીભાઈ મોહનભાઇ કાંજીયા (ઉ. વ. ૬૨) તે હિતેષભાઈ, રાજેશભાઈ, સુરેશભાઈના પિતાશ્રી તથા ટંકારા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપાના સસરાનુ તા. ૧૦ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સદગતનુ બેસણું ૧૨ માર્ચને શુક્રવારે તેમના નિવાસ સ્થાને અંજલી પાર્ક મધુરમ બગીચા સામે મોરબી ખાતે રાખેલ છે.