9500 પગાર + પેટ્રોલ ખર્ચ + ઇનસેટિવ + મેડિકલ બેનિફિટ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : નોકરી ઇચ્છુક લોકો માટે મોટી ખુશખબર છે. જેમાં એક કંપનીને મોરબી, રાજકોટ અને ભચાઉમાં 50 જેટલા ડિલિવરી બોયની જરૂર હોય તેઓની ભરતી શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે નોકરી ઇચ્છુક ઉમેદવારોએ પ્રથમ ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ તેમનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે. એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની શોપિંગ સાઇટના પાર્સલ ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરતી કંપનીને મોરબી, રાજકોટ અને ભચાઉમાં 50 જેટલા ડિલિવરી બોયની જરૂરિયાત છે. ડિલિવરી બોયને રૂ. 9500 માસિક વેતન તેમજ દર અઠવાડિયે પેટ્રોલ ખર્ચ સાથે ઇનસેટીવ અને મેડિકલ બેનિફિટ આપવામાં આવશે. નોકરી ઇચ્છુક ઉમેદવાર પાસે ટુ વહીલર હોવું જરૂરી છે. નોકરીનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આ ભરતી પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે. જેમાં ઉમેદવારે ક્યાંય પણ એક રૂપિયો ખર્ચવો પડશે નહિ. રસ ધરાવતા નોકરી ઇચ્છુક લોકોને માધુરીબેન મો.નં. 7211101318 ઝુબેરભાઈ મો.નં. 9737408786 અને વસંત પાટીલ મો.નં.7043466707 ઉપર સંપર્ક કરવા વસંતભાઈ પાટીલની યાદીમાં જણાવાયું છે.