મોરબી : મંછાબેન નટવરલાલ ખોખાણી ( ઉ.વ.77) તે જીતુભાઇ, પ્રેમલભાઈ, કિરણબેન તથા વર્ષાબેનના માતૃશ્રીનું તા.1ના રોજ અવસાન થયેલ છે.