કોંગ્રેસના પંકજકુમાર દયારામભાઇ મસોત વિજેતા ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની લજાઈ-2 બેઠક કોંગ્રેસે કબ્જે કરી છે.આ બેઠક ઉપર રાજવી પરિવારના ધ્રુવકુમારસિંજીના પૌત્ર ભાજપમાંથી મેદાને ઉતર્યા હતા અહીં તેમની હાર થઇ છે. પંકજકુમાર દયારામભાઇ મસોત-કોંગ્રેસ-1717 ઘર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહ જાડેજા-ભાજપ-1689 નોટા-55 કુલ-3461