મનિષાબેન રાજેશભાઈ કોરડીયા 682 મતે વિજેતા ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની હડમતીયા બેઠક કોંગ્રેસે કબ્જે કરી છે.હડમતીયા બેઠક ઉપર ઉમેદવારોને મળેલા મત નીચે મુજબ છે. મનીષાબેન રાજેશભાઇ કોરડીયા-કોંગ્રેસ-1961 શિલ્પાબેન દિલી૫ભાઇ કામરીયા-ભાજપ-1273 નોટા.-42 કુલ-3795: