વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગારિયા બેઠક ઉપરથી ચૂંટણી લડતા પૂર્વ પ્રમુખ યુનુસભાઇ જીવાભાઈ શેરસીયા અને તેમના ધર્મપત્ની ફાતુબેન શેરસીયા મહિકા બેઠક ઉપરથી વિજેતા બન્યા છે.