વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ત્યારે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે વરરાજાએ લગ્નની માંડવરાતના દીવસે વરરાજા અલીઅકબર દેકાવડીયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને ચૂંટણીમાં મતદાન કરી લોકશાહી પર્વ ઉજવ્યું હતું.