વાંકાનેર પંચાયતમાં સવારે 7થી 9 દરમિયાન થયેલ મતદાનની ટકાવારી નીચે મુજબ છે. 1 અરણીટીંબા-10.18 2 ચંદ્રપુર-7.59 3 ચિત્રાખડા-6.99 4 ઢુવા- 8.65 5 ગાંગીયાવદર- 7.32 6 ગારીયા-12.77 7 હશનપર-8.89 8 જેતપરડા-10.17 9 કણકોટ -10.08 10 ખખાણા - 9.77 11 કોઠી - 7.50 12 લુણસર-6.60 13 મહીકા -12.37 14 માટેલ-8.73 15 મેસરીયા -15-5.64 16 પંચાસર-11.32 17 પંચાસીયા-13.62 18 પીપળીયા રાજ -10.64 19 રાજાવડલા -10.65 20 રાતડીયા -8.59 21 રાતીદેવળી- 9.75 22 સરધારકા- 8.84 23 સિંધાવદર - 12.39 24 તિથવા- 7.75