વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 71.77 ટકા મતદાન થયેલ છે.મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-અરણીટીંબા-70.23 2-ચંદ્રપુર-60.94 3-ચિત્રાખડા-77.88 4-ઢુવા-71.05 5-ગાંગીયાવદર-68.56 6-ગારીયા-80.04 7-હશનપર-67.53 8-જેતપરડા-78.33 9-કણકોટ-72.56 10-ખખાણા-65.64 11-કોઠી-64.43 12-લુણસર-71.96 13-મહીકા-70.75 14-માટેલ-76.50 15-મેસરીયા-59.29 16-પંચાસર-73.60 17-પંચાસીયા-84.69 18-પીપળીયા રાજ-78.33 19-રાજાવડલા-67.19 20-રાતડીયા-73.42 21-રાતીદેવળી-72.06 22-સરધારકા-70.55 23-સિંધાવદર-79.62 24-તિથવા-72.05