વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 01અરણીટીંબા-56.93 02ચંદ્રપુર-50.56 03ચિત્રાખડા-65.03 04ઢુવા-56.03 05ગાંગીયાવદર-55.60 06-ગારીયા-67.86 07-હશનપર-53.63 08-જેતપરડા-68.41 09-કણકોટ-60.77 10-ખખાણા -54.75 11-કોઠી -51.71 12-લુણસર-56.52 13-મહીકા-59.37 14-માટેલ-60.87 15-મેસરીયા -46.91 16-પંચાસર-61.57 17-પંચાસીયા-74.93 18-પીપળીયા રાજ-65.28 19-રાજાવડલા-56.46 20-રાતડીયા-59.45 21-રાતીદેવળી-61.04 22-સરધારકા-55.37 23-સિંધાવદર -70.62 24-તિથવા-59.12