વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકમા સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 76.58 ટકા મતદાન થયેલ છે. વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-અરણીટીંબા-76.98 2-ચંદ્રપુર-65.08 3-ચિત્રાખડા-83.65 4-ઢુવા-77.07 5-ગાંગીયાવદર-73.59 6-ગારીયા-83.76 7-હશનપર-75.12 8-જેતપરડા-85.00 9-કણકોટ-76.00 10-ખખાણા-70.56 11-કોઠી-70.89 12-લુણસર-77.93 13-મહીકા-74.28 14-માટેલ-79.37 15-મેસરીયા-63.76 16-પંચાસર-78.36 17-પંચાસીયા-86.54 18-પીપળીયા રાજ-80.97 19-રાજાવડલા-73.93 20-રાતડીયા-78.52 21-રાતીદેવળી-75.35 22-સરધારકા-75.48 23-સિંધાવદર-84.35 24-તિથવા-76.67