મોરબી તાલુકા પંચાયતમાં સૌથી વધુ પીપળી 77.46 % અને સૌથી ઓછું મહેન્દ્રનગર 53.99 % મતદાન નોંધાયું મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકનું 66.44 ટકા મતદાન થયેલ છે. મોરબી તાલુકા પંચાયતમાં મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. ૧-આમરણ-64.49 ૨-બગથળા-71.58 ૩-ભડીયાદ-59.08 ૪-ગાળા-75.58 ૫-ઘુંટું-62.80 ૬-જાંબુડીયા-63.94 ૭-જેત૫ર-72.54 ૮-જુના નાગડાવાસ-61.86 ૯-ખાખરાળા-68.50 ૧૦-ખાન૫ર-64.38 ૧૧-ખારચીયા-58.27 ૧૨-ખરેડા-65.19 ૧૩-મહેન્દ્રનગર-૧- 76.42 ૧૪-મહેન્દ્રનગર-૨-53.99 ૧૫-મકનસર-67.13 ૧૬-મોડ૫ર-61.98 ૧૭- નાની વાવડી-77.33 ૧૮-નવા સાદુળકા-75.87 ૧૯-પંચાસર-63.27 ૨૦-પાનેલી-74.28 ૨૧-પી૫ળી-77.46 ૨૨-રવા૫રા-૧-63.82 ૨૩-રવા૫રા-૨-68.00 ૨૪-શક્ત શનાળા-66.11 ૨૫-ત્રાજ૫ર-૧-55.00 ૨૬-ત્રાજ૫ર-૨-62.02