ટંકારા પંચાયતમાં સવારે 7થી 9 દરમિયાન થયેલ મતદાનની ટકાવારી નીચે મુજબ છે. 1 ઘુનડા (ખા)-8.72 2 હડમતીયા -8.50 3 હરબટીયાળી-13.92 4 જબલપુર-7.17 5 લજાઇ-૧-7.46 6 લજાઇ-૨-11.43 7 મીતાણા-9.64 8 નાના ખીજડીયા-9.00 9 નસીત૫ર-8.38 10 નેકનામ-9.00 11 ઓટાળા-6.97 12 સાવડી-0.00 13 ટંકારા-૧-8.65 14 ટંકારા-ર-8.40 15 ટંકારા-9.61 16 વીરવાવ-7.89