ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 67.52 ટકા મતદાન થયેલ છે.મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-ઘુનડા (ખા)-66.36 2-હડમતીયા-69.58 3-હરબટીયાળી-77.66 4-જબલપુર-59.55 5-લજાઇ-૧-70.53 6-લજાઇ-૨-80.43 7-મીતાણા-62.69 8-નાના ખીજડીયા-60.26 9-નસીત૫ર-71.49 10-નેકનામ-66.38 11-ઓટાળા-70.81 12-સાવડી--0.00 13-ટંકારા-૧-70.44 14-ટંકારા-ર-66.68 15-ટંકારા-૩-67.43 16-વીરવાવ-54.95