ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-ઘુનડા (ખા)-43.58 2-હડમતીયા-43.38 3-હરબટીયાળી-53.37 4-જબલપુર-34.68 5-લજાઇ-૧-40.53 6-લજાઇ-૨-55.69 7-મીતાણા-42.15 8-નાના ખીજડીયા-37.96 9-નસીત૫ર-43.04 10-નેકનામ-45.94 11-ઓટાળા-42.01 12-સાવડી--0.00 13-ટંકારા-૧-45.89 14-ટંકારા-ર-40.03 15-ટંકારા-૩-43.22 16-વીરવાવ-35.85