મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 61.87 ટકા મતદાન થયેલ છે.મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. ૧-આમરણ-61.17 ૨-બગથળા-69.04 ૩-ભડીયાદ-50.87 ૪-ગાળા-71.79 ૫-ઘુંટું-58.09 ૬-જાંબુડીયા-55.84 ૭-જેત૫ર-68.84 ૮-જુના નાગડાવાસ-57.40 ૯-ખાખરાળા-64.21 ૧૦-ખાન૫ર-60.69 ૧૧-ખારચીયા-55.59 ૧૨-ખરેડા-60.41 ૧૩-મહેન્દ્રનગર-૧ -72.42 ૧૪-મહેન્દ્રનગર-૨-47.25 ૧૫-મકનસર-61.21 ૧૬-મોડ૫ર-58.66 ૧૭- નાની વાવડી-72.41 ૧૮-નવા સાદુળકા-71.76 ૧૯-પંચાસર-58.02 ૨૦-પાનેલી-69.72 ૨૧-પી૫ળી-73.27 ૨૨-રવા૫રા-૧-59.83 ૨૩-રવા૫રા-૨-68.00 ૨૪-શક્ત શનાળા-59.66 ૨૫-ત્રાજ૫ર-૧-50.82 ૨૬-ત્રાજ૫ર-૨-55.48