મોરબી,માળીયા અને વાંકાનેર નગર પાલિકામાં સીટ વાઈઝ આંકડા નીચે મુજબ છે. મોરબી નગરપાલિકામાં સરેરાશ 49.66 ટકા મતદાન (સાંજે 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા) 1-વોર્ડ -1-51.93 2-વોર્ડ -2-53.97 3-વોર્ડ -3-51.56 4-વોર્ડ -4-49.07 5-વોર્ડ -5-48.37 6-વોર્ડ -6-29.98 7-વોર્ડ -7-44.71 8-વોર્ડ -8-49.47 9-વોર્ડ -9-57.16 10-વોર્ડ -10-52.06 11-વોર્ડ -11-51.94 12-વોર્ડ -12-49.79 13-વોર્ડ -13-54.48 માળીયા નગરપાલિકામાં સરેરાશ 53.63 મતદાન (સાંજે 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા) 1-વોર્ડ -1-56.11 2-વોર્ડ -2-56.26 3-વોર્ડ -3-63.45 4-વોર્ડ -4-49.49 5-વોર્ડ -5-43.18 6-વોર્ડ -6-52.20 વાંકાનેર નગરપાલિકામાં સરેરાશ 57.43 મતદાન (સાંજે 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા) 1-વોર્ડ -1-57.16 2-વોર્ડ -2-67.42 3-વોર્ડ -3-52.39 4-વોર્ડ -4-54.55 5-વોર્ડ -5-50.32 6-વોર્ડ -6-62.15 7-વોર્ડ -7-57.39