મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધી થયેલ મતદાનની ટકાવારીના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-આમરણ - 36.86 2-બગથળા - 40.33 3-ચંદ્રપુર - 40.51 4-ચરાડવા - 36.70 5- ઢુવા-48.93 6-ઘનશ્યામપુર - 39.94 7-ઘુંટુ - 37.50 8-જેત૫ર - 44.65 9-ખાખરેચી - 39.65 10-લજાઇ - 45.23 11-મહેન્દ્રનગર - 38.83 12-મહિકા - 44.59 13-માથક - 42.64 14- મોટા દહીસરા - 39.01 15-ઓટાળા - 37.51 16-રાજાવડલા - 42.80 17- રાતીદેવળી - 48.24 18- રવાપરા - 39.51 19-સાપકડા - 43.68 20-શકત શનાળા - 40.00 21-ટંકારા - 44.99 22-ટીકર(રણ) - 39.71 23 - તિથવા - 49.53 24 - ત્રાજ૫ર - 30.04