સૌથી વધુ ઢુવા બેઠક પર 81.61 અને સૌથી ઓછું ત્રાજપર બેઠક પર 58.62 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 70.14 % ટકા મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયતની બેઠક વાઈઝ મતદાનની ટકાવારીના આંકડા નીચે મુજબ છે. 1-આમરણ -61.53 2-બગથળા-66.16 3-ચંદ્રપુર- 72.36 4-ચરાડવા-66.31 5-ઢુવા- 81.61 6-ઘનશ્યામપુર-69.61 7-ઘુંટુ-66.58 8-જેત૫ર-71.90 9-ખાખરેચી- 66.22 10-લજાઇ-76.34 11-મહેન્દ્રનગર-66.56 12-મહિકા-74.74 13-માથક-73.65 14- મોટા દહીસરા- 62.35 15-ઓટાળા-63.79 16-રાજાવડલા-72.81 17- રાતીદેવળી-78.98 18-રવાપરા-66.01 19-સાપકડા-74.36 20-શકત શનાળા-70.63 21-ટંકારા-72.97 22-ટીકર(રણ)-70.73 23-તિથવા-79.65 24-ત્રાજ૫ર-58.62