મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધી થયેલ મતદાનની ટકાવારીના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-આમરણ -48.45 2-બગથળા-53.27 3- ચંદ્રપુર-54.22 4-ચરાડવા-48.98 5- ઢુવા-63.06 6-ઘનશ્યામપુર-52.41 7-ઘુંટુ-50.07 8-જેત૫ર-57.66 9-ખાખરેચી-53.01 10-લજાઇ-59.44 11-મહેન્દ્રનગર-51.45 12- મહિકા-58.20 13-માથક-57.17 14- મોટા દહીસરા-51.41 15-ઓટાળા-50.03 16-રાજાવડલા-55.78 17- રાતીદેવળી-62.97 18-રવાપરા-53.06 19-સાપકડા-57.77 20-શકત શનાળા-53.25 21-ટંકારા-57.53 22-ટીકર(રણ)-53.85 23-તિથવા-62.83 24-ત્રાજ૫ર-41.42