માળીયા તાલુકા પંચાયતની 16 બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-બગસરા-34.24 2 - ભાવપર-34.97 3 -બોડકી-41.06 4-જુના ઘાંટીલા-49.38 5-કાજરડા-41.74 6-ખાખરેચી-43.18 7-મેઘપર-46.11 8-મોટા દહીસરા - ૧-44.43 9-મોટા દહીસરા - ૨-43.13 10-નાની બરાર-27.26 11-નવાગામ-47.38 12-સરવડ-45.56 13-વાધરવા-30.36 14-વવાણીયા-18.70 15-વેજલપર-35.47 16-વેણાસર-40.25