માળીયા તાલુકા પંચાયતની 16 બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-બગસરા-46.53 2- ભાવપર-46.51 3-બોડકી-53.95 4-જુના ઘાંટીલા-60.35 5-કાજરડા-54.06 6-ખાખરેચી-58.26 7-મેઘપર-57.73 8-મોટા દહીસરા-56.04 9-મોટા દહીસરા ૨ -57.32 10-નાની બરાર-42.01 11-નવાગામ-61.36 12-સરવડ-60.22 13-વાધરવા-41.13 14-વવાણીયા-28.39 15-વેજલપર-48.50 16-વેણાસર-55.72